મે 23, 2025 3:09 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી ત્રણ દિવસ દિલ્હીની મુલાકાતે રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી ત્રણ દિવસ દિલ્હીની મુલાકાતે રહેશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, શ્રી પટેલ આવતિકાલે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેમાં તેઓ રાજ્યના વિકાસકામ તેમજ ગુડ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓની પ્રસ્તૂતિ કરશે.
મુલાકાત દરમિયાન શ્રી પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે પણ મહત્વની બેઠક કરશે. ઉપરાંત તેઓ ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજાનારી બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.