મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્ય સરકારે છેવાડાના ગામ સુધી અને સામાન્ય માણસને સરળતાથી આરોગ્યની સેવાઓ મળે તેવી સુવિધા વિકસાવી છે. રાજકોટના ગોંડલમાં બિલિયાડા ખાતે પાન હેલ્થના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે કહ્યું આ પ્લાન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હેલ્થ એન્ડ વેલનસમાં ભારતને અગ્રેસરતા તરફ લઈ જવાનો સંકલ્પ પૂર્ણ કરશે.
Site Admin | માર્ચ 31, 2025 3:26 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્ય સરકારે છેવાડાના ગામ સુધી અને સામાન્ય માણસને સરળતાથી આરોગ્યની સેવાઓ મળે તેવી સુવિધા વિકસાવી