મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે વટવામાં બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બિહાર સ્થાપના દિવસ સમારોહ અને હોળી મિલન સમારોહમાં ભાગ લશે. આ પ્રંસગે દિલ્હીના સાંસદ મનોજ તિવારી સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 30, 2025 9:58 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે વટવામાં બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બિહાર સ્થાપના દિવસ સમારોહ અને હોળી મિલન સમારોહમાં ભાગ લેશે
