માર્ચ 29, 2025 6:43 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, નવી નીકરણીય ઉર્જા અને હરિત-હાઈડ્રોજન નીતિઓ રાજ્યની ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, નવી નીકરણીય ઉર્જા અને હરિત-હાઈડ્રોજન નીતિઓ રાજ્યની ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવસારીના દેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે જણાવ્યું, રાજ્યની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા દેશની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના 15 ટકા એટલે કે 32 હજાર924 મેગાવોટ થઈ છે. શ્રી પટેલે ઉમેર્યું કે વિશ્વ નવીનીકરણીયઉર્જા, હરિત સ્વચ્છ ઉર્જાની વાતો કરતી ત્યારે ગુજરાતમાં સૂર્ય ઉર્જાનો પ્લાન્ટ સ્થપાઈગયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું કે વૈશ્વિક ઉર્જામાં ભારત માત્ર ભાગીદાર નહીં, પણ નેતા છે.દરમિયાન,કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું, નવસારી જિલ્લાના 600 ખેડૂતના ખેતરમાં 1100 જળસંચય સ્ટ્રક્ચર બનાવાયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.