મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતી કાલે યોજાશે.અરજદારો અને રજૂઆતકર્તાઓ સવારે સાડા નવથી 12 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ આવીને કરી શકશે.
Site Admin | માર્ચ 26, 2025 9:46 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતી કાલે યોજાશે.
