ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 7:37 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કેસ રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ માટે મક્કમ છે અને દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના નિર્ણાયક સાબિત થઈ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કેસ રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ માટે મક્કમ છે અને દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના નિર્ણાયક સાબિત થઈ છે.
એક ખાનગી ગુજરાતી ચેનલ દ્વારા આયોજિત સંમેલનનુ ઉદઘાટન કરતા શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાતે નીતિ આધારિત રાજ્ય તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે. આ પ્રસંગે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સંમેલનમાં આયોજિત ચર્ચાસત્રમાં
ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ