મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વ્યારા ખાતે તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરશે. શ્રી પટેલ 124 કરોડ રૂપિયાના 20 કામોનું લોકાર્પણ અને 115 કરોડ રૂપિયાના 41 કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ એક્સ્પોનું ઉદઘાટન કરશે. દક્ષિણાપદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે
Site Admin | જાન્યુઆરી 25, 2025 7:30 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
