મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે, ભાવનગર ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજ દ્વારા નિર્માણધીનમાં ભવાની સંસ્થાન માટેની જમીનમાં સરકાર દ્વારા વિશેષ રાહ આપવામાં આવી છે. જે અંગે આભાર પ્રકટ કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.