મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કેન્દ્રની સ્થાપનાથી આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશે.
આરોગ્યસમીક્ષા કેન્દ્રથી જ PMJAY હેલ્પલાઇન નંબર કાર્યરત થશે. આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 1, 2025 3:27 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું.