મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રમાં મોટું યોગદાન છે, આ સમાજે રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે.
મુખ્યમંત્રી ધોલેરા નજીક બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | માર્ચ 20, 2025 3:31 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રમાં મોટું યોગદાન છે
