મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયામાં મહિલાઓ માટેની વિશેષ ડૉ. રાજગોર મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હૉસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સારવાર સુવિધાઓ અને સ્પેશિયાલિટી રૂમ્સનું નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ, ડેપ્યૂટી મેયર જતિન પટેલ સહિતના રાજકીય આગેવાનો તેમજ હ઼ૉસ્પિટલ કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
હતા.
Site Admin | ઓક્ટોબર 27, 2024 4:05 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયામાં મહિલાઓ માટેની વિશેષ ડૉ. રાજગોર મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો
