ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના ગ્રામ્ય પ્રજાજનોની માંગણીનો સ્વીકાર કરતા રાજ્ય સરકારે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- ૨૦૨૪/૨૫ માટે 35 કરોડ 23 લાખ રૂપિયાની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કર્યા છે. આ માર્ગોમાં આહવા તાલુકાનાં ૬, વઘઇ તાલુકાના ૧૪ અને પૂર્વપટ્ટીના સરહદી સુબીર તાલુકાના ૧૦ માર્ગનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 3:29 પી એમ(PM) | વિજય પટેલ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- ૨૦૨૪/૨૫ માટે 35 કરોડ 23 લાખ રૂપિયાની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કર્યા
