ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 18, 2024 7:38 પી એમ(PM) | ભૂપેન્દ્ર પટેલ

printer

મુખ્યમંત્રી એ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરપાલિકાના કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતવાર માહિતી મેળવી..
આ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને ચાંદીપુરમ રોગથી ન ડરવાની અપીલ કરતાં જાણકારી આપી કે, આ રોગ ચેપી નથી, પરંતુ તે માટે સાવચેતી રાખવી જરૂરી છે.
શ્રી પટેલે જણાવ્યું હતું કે,29 શંકાસ્પદ ચાંદીપુરમના નોંધાયેલા કેસમાંથી 15 બાળકોના મોત થયા છે અને આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાઇરસ અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું…

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.