મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા હાથ ધરાશે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના યાત્રીઓની સ્થિતિ અંગેની ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી સહિતના મુદ્દાઓની ચર્ચાની શક્યતાઓ છે.
Site Admin | એપ્રિલ 23, 2025 7:50 એ એમ (AM)
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે
