ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 15, 2025 6:32 પી એમ(PM) | mumbai accident | mumbai nasik highway | truck accident

printer

મુંબઈ-નાસિક હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત અને 14 ઘાયલ

આજે સવારે મુંબઈ-નાસિક હાઇવે પર શાહપુર ખાતે એક લક્ઝરી બસ, કન્ટેનર ટ્રક અને ટેમ્પો એમ ત્રણ વાહનો અથડાતાં ત્રણ મુસાફરોના મોત અને 14 ઘાયલ થયા હતા. ડ્રાઇવર અને અન્ય મુસાફરો સહિત ઘાયલોને શાહપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની વધુ તપાસ ચાલુ છે.