મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગમાં, આજે વડોદરામાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત જાયન્ટ્સના ૪ ઓવરમાં ૩ વિકેટે ૧૬ રન થયા છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 7:52 પી એમ(PM)
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો
