મુંબઈના બાંદ્રા ટર્મિનસ ખાતે મચેલીનાસભાગમાં નવ લોકોને ગંભીર રીતે ઈજા થવા પામી હતી. બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર1 પર આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસાડાયા હતા.ઘટના કયા કારણોસર બની તે અંગે તપાસ ચાલી રહી છે.
Site Admin | ઓક્ટોબર 27, 2024 7:25 પી એમ(PM)
મુંબઈના બાંદ્રા ટર્મિનસ ખાતે મચેલીનાસભાગમાં નવ લોકોને ગંભીર રીતે ઈજા થવા પામી હતી
