મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત, ‘સન્ડે ઓન સાયકલ’ રેલી યોજાઇ. આ રેલીનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્યું. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે, સ્વસ્થ લોકો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકે છે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:06 પી એમ(PM)
મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત, ‘સન્ડે ઓન સાયકલ’ રેલી યોજાઇ
