મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી આજે એક ટકાથી વધુની તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અગાઉનાં બંધથી એક હજાર 397 પોઇન્ટ વધીને 78 હજાર 583 પર અને નિફ્ટી 387પોઇન્ટ વધીને 23 હજાર 739 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીનાં 50 શેરમાંથી 39 શેર વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી પીએસયુ બેન્ક અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ બે ટકા વધ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 8:00 પી એમ(PM)
મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી આજે એક ટકાથી વધુની તેજી સાથે બંધ થયા હતા
