મુંબઇ ઇન્ડિયન્સની ટીમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું, ટીમના ખેલાડી રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિતના સ્ટાર ખેલાડીઓ જામનગર આવી પહોંચ્યા હતા, મુંબઈ ઇન્ડિયન્સની ટીમના તમામ ખેલાડીઓ જામનગર આવી પહોંચતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું,
મુંબઇ ઇન્ડિયન્સની ટીમે જામનગર રિલાયન્સ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. આજે આ ટીમ પ્રસિદ્ધ વનતારાની મુલાકાત લઈ દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓ અને પ્રાણીઓની હોસ્પિટલ નિહાળશે.
Site Admin | માર્ચ 25, 2025 10:22 એ એમ (AM)
મુંબઇ ઇન્ડિયન્સની ટીમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું
