ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 4, 2025 7:49 પી એમ(PM)

printer

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના કોરિડોર માટે કીમ નદી પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના કોરિડોર માટે કીમ નદી પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. કીમ નદી પર 120 મીટરની લંબાઈ ધરાવતો આ પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે.
ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ગુજરાતમાં 21 નદી પુલ બનાવવામાં આવશે. જેમાંથી અત્યાર સુધી 14 પુલના નિર્માણ કાર્ય પૂર્ણ થયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ