ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2025 1:50 પી એમ(PM)

printer

મુંબઇમાં પ્રથમ શો રૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની ‘ટેસ્લા’નો ભારતીય બજારમાં પ્રવેશ

મુંબઇમાં પ્રથમ શોરૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની ‘ટેસ્લા’ એ તેના મોડલ ‘વાય’ ઇલેક્ટ્રિક વાહનના લોન્ચિંગ સાથે સત્તાવાર રીતે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને ટેસ્લાને મહારાષ્ટ્રમાં તેની સંશોધન અને વિકાસ અને ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મુંબઈ માત્ર ભારતની નાણાકીય, વ્યાપારી અને મનોરંજનની રાજધાની તરીકે જ નહીં, પરંતુ ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર પણ છે. તેમણે વૈશ્વિક ઇલેક્ટ્રોનિક વાહન પેઢીને આ રાજ્યને તેની યાત્રામાં ભાગીદાર ગણવા આમંત્રણ આપ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ