માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ટુંક જ સમયમાં શરૂ કરાશે.શ્રી ગડકરી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ અને પરિવહન વિકાસ પરિષદની 43મી બેઠકની બાદ પત્રકાર પરિષદને સંબોધતા આ વાત કહી.આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ તાજેતરમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ચંદીગઢ સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 9:36 એ એમ (AM)
માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ટુંક જ સમયમાં શરૂ કરાશે