માનવાધિકાર સંગઠનો અને શરણાર્થી હિમાયતી જૂથોના ગઠબંધને પાકિસ્તાનને અફઘાનિસ્તાનના સ્થળાંતર કરનાર નાગરિકોના બળજબરીથી દેશનિકાલ કરવાનું તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, સામૂહિક ધરપકડ અને બળજબરીથી વિસ્થાપનની નિંદા કરતા, સંગઠને પાકિસ્તાન સરકારને એક પત્ર લખી આવી કાર્યવાહી બંધ કરવાની ચેતવણી આપી છે.
માનવાધિકાર સંગઠને અફઘાન સ્થળાંતર કરનારાઓ પર લાદવામાં આવેલી વધુ પડતી વિઝા ફીની તેમજ પાકિસ્તાનની પોલીસ દ્વારા કરાઈ રહેલી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને અફગાન નાગરિકોને આગામી 31 માર્ચ સુધીમાં પાકિસ્તાન છોડવાની ચેતવણી આપી હતી.
Site Admin | માર્ચ 2, 2025 8:01 પી એમ(PM) | માનવાધિકાર સંગઠ
માનવાધિકાર સંગઠનો અને શરણાર્થી હિમાયતી જૂથોના ગઠબંધને પાકિસ્તાનને અફઘાનિસ્તાનના સ્થળાંતર કરનાર નાગરિકોના બળજબરીથી દેશનિકાલ કરવાનું તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે.
