પોરબંદરના માછીમારો હવે તેમની બોટનું સમારકામ કરવામાં લાગી ગયા છે. હાલ ચોમાસા દરમિયાન માછીમારીની સીઝન બંધ હોવાના લીધે બોટ કિનારા પર લાંગરી દેવામાં આવી છે. પરંતુ વેકેશનના આ સમયગાળામાં માછીમારો પોતાની બોટનું રીપેરીંગ કામ કરાવતા હોવાના કારણે બંધ સીઝનમાં પણ આ વ્યવસાય પોરબંદરને રોજીરોટી પુરું પાડી રહ્યો હોવાનું બોટ માલિક રાજેશ કોટીયાએ જણાવ્યું હતું.
Site Admin | જુલાઇ 21, 2025 11:48 એ એમ (AM)
માછીમારીની સિઝન બંધ હોવાને કારણે પોરબંદરના માછીમારો બોટનું સમારકામ કરાવીને અન્યને રોજગારી આપી રહ્યાં છે