ડિસેમ્બર 4, 2025 2:45 પી એમ(PM)

printer

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સવારે મંગળા આરતીમાં જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. બજારોમાં પણ ભારે ભીડ જોવા જામી હતી. આજે પૂનમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રાજાધિરાજના દરબારમાં દર્શનનો લાભ લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.