મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શોભાસણ માર્ગ પર ફ્રેશ વૅસ્ટ પ્રિ-સૉટિંગ પ્લાન્ટ તૈયાર કરાયો છે. તેની મદદથી શહેરમાં દરરોજ ઉત્પન્ન થતા અંદાજે 130 ટન ભીના અને સુકા ગહન કચરા માટે વૈજ્ઞાનિક ઢબે કામ કરાશે. આ કચરામાંથી ખાતર અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ અલગ કરાશે. ભીનો અને સુકો કચરો અલગ નિકાલ કરવા નાગરિકોને જાગૃત પણ કરાશે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 2:26 પી એમ(PM)
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શોભાસણ માર્ગ પર ફ્રેશ વૅસ્ટ પ્રિ-સૉટિંગ પ્લાન્ટ તૈયાર કરાયો.