મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી મહેસાણા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશને ઝડપી બનાવવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે તેમજ સવારે સફાઈ ઝુંબેશ શરૂ કરાઇ છે.
10 જેસીબી, 10 લોડર મશીન, એક રોડ સ્વીપર મશીન, 10 ટ્રેકટર સહિતના સાધનો સાથે 120 કામદારો સાથે સફાઈની કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ બાંકડા પણ મુકવામાં આવી રહ્યા છે.
Site Admin | માર્ચ 22, 2025 7:20 પી એમ(PM)
મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી મહેસાણા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશને ઝડપી બનાવવામાં આવી છે.
