મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાની તમામ શાળાના એલર્જીની તકલીફવાળા બાળકો માટે ઈન્હેલર પંપ ખરીદવા માટે 9 લાખ રૂપિયા મંજૂર કરાયા હતા. જિલ્લાના 600 ગામોમાં સર્વે કર્યા બાદ જે ગામોમાં ચોમાસામાં જાહેર માર્ગો ઉપર વધુ પાણી ભરાઈ રહે છે, ત્યાં ડી વોટરલીય પંપ પણ આપવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 20, 2025 2:19 પી એમ(PM)
મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક યોજાઇ.