મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર બીમારી ધરાવતા 300થી વધુ બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં જન્મજાત હદય રોગની ખામી ધરાવતા 264 બાળકો મળી આવ્યા. જેમાંથી હદય રોગની ગંભીર બીમારી ધરાવતા 64 બાળકોની અમદાવાદની હોસ્પિટલમાં એક કરોડ 28 લાખ રૂપિયાના ખર્ચે સર્જરી કરી તેમને સ્વસ્થ કરાયા છે. જ્યારે 20 બાળકોના કેન્સરની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 2:14 પી એમ(PM)
મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર બીમારી ધરાવતા 300થી વધુ બાળકો શોધી કાઢવામાં આવ્યા.