નવેમ્બર 18, 2024 3:27 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર પણ શરૂ કરી દીધું છે

મહેસાણા જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર પણ શરૂ કરી દીધું છે. જિલ્લામાં 48 હજારથી વધુ હેકટર જમીનમાં આ વાવેતર થઇ ગયુ છે.. રાયડાનું 17 હજાર 674 હેકટર જમીનમાં, 9 હજાર 320 હેકટરમાં ઘઉં, વરિયાળીનું એક હજાર 560 હેકટરમાં વાવેતર થઈ ગયું છે. જેમ ઠંડી પડશે તેમ વાવેતરમાં વધારો થશે. સૌથી વધુ મહેસાણા તાલુકામાં નવ હજાર 358 હેકટર તો સૌથી ઓછું જોટાણા તાલુકામાં બે હજાર 301 હેકટર જમીનમાં વાવેતર થયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.