ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 13, 2025 2:35 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન બાદ ખેડૂતોએ રવિપાકનું વાવેતર શરૂ કર્યું

મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન બાદ ખેડૂતોએ રવિપાકનું વાવેતર શરૂ કર્યું છે. જિલ્લામાં બે સપ્તાહમાં જ 30 હજાર 881 હૅક્ટર જમીનમાં વાવેતર થયું છે. તેમાં 17 હજાર હૅક્ટરથી વધુમાં રાઈ, બે હજારથી વધુ હૅક્ટરમાં ઘઉં અને 175 હૅક્ટરમાં વરિયાળીનું વાવેતર કરાયું છે.