જૂન 30, 2025 2:56 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લામાં આ વર્ષે એક મહિનામાં જ 33 હજારથી વધુ હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થયુ

મહેસાણા જિલ્લામાં આ વર્ષે એક મહિનામાં જ 33 હજારથી વધુ હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થઈ ગયું છે. આ વર્ષે જિલ્લામાં 2 લાખ 80 હજાર હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થવાનો અંદાજ છે. આ વર્ષે 19 હજાર 225 હેક્ટરમાં કપાસ, 118 હેકટરમાં ડાંગર, 70 હેકટરમાં બાજરી, 200 હેક્ટરમાં કઠોળ તેમજ 2 હજાર 400 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.