મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર માર્ગ પર અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે બાઇક પર જઇ રહેલા બે યુવકોને માર્ગ પર બેઠેલા પશુ સાથે બાઇક અથડાયુ હતું. જેમાં બાઈકસવાર બંને યુવકોનું મોત થયું હતું.
Site Admin | જુલાઇ 2, 2025 2:35 પી એમ(PM)
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર માર્ગ પર અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત.