મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું અને વરિયાળીની હરાજી થઈ રહી છે. જીરુની 4 હજાર બોરી અને વરિયાળીની 1500 બોરી જ્યારે ઇસબગુલની 2 હજાર બોરીનો વેપાર થઈ રહ્યો છે. જીરુનો ભાવ 3 હજાર 600 થી 3 હજાર 800 રૂપિયાનો અને વરિયાળીનો ભાવ 1 હજારથી 1 હજાર 700 રૂપિયા રહ્યો છે. જ્યારે ઇસબગુલનો 1 હજાર 700 થી 2 હજાર 500 રૂપિયાનો ભાવ રહ્યો હતો.
Site Admin | જુલાઇ 7, 2025 3:24 પી એમ(PM)
મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું અને વરિયાળીની હરાજી થઈ રહી છે