મહેસાણામાં સામેત્રા ગામ નજીક એક ખાનગી કારખાનામાં મોડી રાત્રે આગ લાગ્યાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, આગના કારણે બે શ્રમિકના ગૂંગળાઈ જવાથી મોત થયા છે. જ્યારે અગ્નિશમન દળે મહેસાણા—બહુચરાજી માર્ગ પર આવેલા આ કારખાના ખાતે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
Site Admin | સપ્ટેમ્બર 14, 2025 3:46 પી એમ(PM)
મહેસાણામાં સામેત્રા ગામ નજીક એક ખાનગી કારખાનામાં લાગી આગ…
