ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 24, 2025 8:30 એ એમ (AM) | PANCHAYTI RAJ DIVAS

printer

મહેસાણામાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ મહેસાણાના આખજ ખાતે યોજાશે..આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રાજ્યમાં વિવિધ વિકાસકામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત
તેમજ પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષના વર્કશોપમાં પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મધુબની ખાતેથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેશે.. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ દેશભરમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે તેમજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તની સાથે વિવિધ લાભોનું પણ વિતરણ કરવાના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ