નવેમ્બર 13, 2025 2:47 પી એમ(PM)

printer

મહેસાણામાં બોરિયાવી ગામમાં દૂધસાગર ડેરી અને દૂધસાગર સંશોધન અને વિકાસ સંગઠન – દૂરડા દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ આર.સાગર સૈનિક સ્કૂલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

મહેસાણામાં બોરિયાવી ગામમાં દૂધસાગર ડેરી અને દૂધસાગર સંશોધન અને વિકાસ સંગઠન – દૂરડા દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ આર.સાગર સૈનિક સ્કૂલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે વર્ચ્યૂઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાજ્યના પશુપાલકો માટે કામ કરનારા લોકોને યાદ કર્યા.
દિલ્હીમાં આતંકી વિસ્ફોટ અંગે વાત કરતાં શ્રી શાહે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, આ વિસ્ફોટમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.