જાન્યુઆરી 9, 2026 2:37 પી એમ(PM)

printer

મહેસાણામાં ધોરણ નવથી 12માં ભણતી 27 હજાર 908 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે.

મહેસાણામાં ધોરણ નવથી 12માં ભણતી 27 હજાર 908 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે. અત્યાર સુધીમાં 27 હજાર 650 વિદ્યાર્થિનીઓના ખાતામાં યોજનાની પ્રથમ હપ્તાની રકમ જમા કરાવવામાં આવી છે.