મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાનની મત ગણતરી આવતીકાલે હાથ ધરાશે. જિલ્લામાં ખેરાલુની કેશુભાઈ દેસાઈ સંકુલ, સતલાસણાની આર. એમ. પ્રજાપતિ આટર્સ કૉલેજ, વડનગરની સરકારી પૉલિટેક્નિક કૉલેજ, I.T.I. વિસનગર, વિજાપુરની હોસ્ટેલ પિલવાઈ કૉલેજ, પાંચોટની સ્પોર્ટ્સ સંકુલ, ઊંઝાની મ્યુનિસિપલ પ્રાથમિક શાળા નંબર ત્રણ, બહુચરાજીની સરકારી વિનિમય કૉલેજ સહિત કુલ આઠ જગ્યાએ મતગણતરી કરાશે.
Site Admin | જૂન 24, 2025 2:28 પી એમ(PM)
મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાનની મત ગણતરી આવતીકાલે હાથ ધરાશે
