ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 19, 2025 3:35 પી એમ(PM)

printer

મહેસાણામાં કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ.

મહેસાણામાં કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અપાયા. આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્ય દ્વારા માર્ગ સમારકામ, રીસર્વે, સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તે અંગે જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના નિકાલ માટે સૂચના આપી હતી.