મહેસાણામાં કડીની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંસ્થાની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક-મુક્ત ઝૂંબેશ હાથ ધરાઈ. દરમિયાન પર્યાવરણ અને પ્રકૃતિ અંગે લોકોને જાગૃત કરવા યોજાયેલી આ ઝૂંબેશ હેઠળ કડીની 12 શાળા, 11 મહાવિદ્યાલય અને ચાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ દાન એકત્રિત કર્યું હતું. ત્યારબાદ તેમણે જરૂરિયાતમંદ લોકો અને બાળકોને 23 હજારથી વધુ વસ્તુઓનું વિતરણ કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 21, 2025 2:02 પી એમ(PM)
મહેસાણામાં કડીની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંસ્થાની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક-મુક્ત ઝૂંબેશ હાથ ધરાઈ.