વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આજે મહેસાણામાં એસ.ટી. વિભાગની 70 જેટલી બસનું લોકાર્પણ કરાશે. જિલ્લાના પોલીસ પરેડ મેદાન ખાતે યોજાનારા ભાદરવી પૂનમ માટે બસ સંચાલનના શુભારંભ કાર્યક્રમમાં 54 જેટલી મિની બસ, 11 મોટી બસ અને પાંચ વૉલ્વો બસનો આજે આરંભ થશે
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 3:06 પી એમ(PM)
મહેસાણામાં આજે એસ.ટી. વિભાગની 70 જેટલી બસનું લોકાર્પણ કરાશે