મહેસાણામાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ બહુચર માતાજીના ધામનો 13-મો પાટોત્સવ યોજાશે. બહુચરાજી તાલુકાના સંખલપુર ગામમાં આ પ્રસંગે બહુચર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરાયું છે. તેમાં ગુજરાત, મુંબઈ સહિત વિવિધ સ્થળેથી આવેલા 350થી વધુ આનંદના ગરબા મંડળ ભાગ લેશે. ભક્તો માટે રહેવા અને જમવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 19, 2026 2:20 પી એમ(PM)
મહેસાણામાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ બહુચર માતાજીના ધામનો 13-મો પાટોત્સવ યોજાશે.