ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 3:27 પી એમ(PM)

printer

મહેસાણામાં આગામી 24 તારીખે ઍર શૉ યોજાશે.

મહેસાણામાં આગામી 24 તારીખે ઍર શૉ યોજાશે. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ ઍરોબેટીક ટુકડી દ્વારા ઍરોડ્રામ ખાતે આ ઍર શૉમાં વિમાનના વિવિધ કરતબનું પ્રદર્શન કરાશે. લોકો વિનામૂલ્યે આ ઍર શૉને નિહાળી શકશે.
અમદાવાદમાં પણ 26 તારીખે એર શો યોજાશે.