મહેસાણાનું ઊંઝા અને ઉનાવાનું માર્કેટ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે 18થી 26 તારીખ સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હરાજી સહિત તમામ કામકાજ બંધ રહેશે. 27 તારીખે શુભમુહૂર્તમાં માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ કરાશે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 3:17 પી એમ(PM)
મહેસાણાનું ઊંઝા અને ઉનાવાનું માર્કેટ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે 18થી 26 તારીખ સુધી બંધ રહેશે