ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 7:09 પી એમ(PM) | કાંસ્ય ચંદ્રક

printer

મહેસાણાની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઈટાલી ખાતે વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

મહેસાણાની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઈટાલી ખાતે વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આશાએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ સિદ્ધિ બદલ વતન કામલી ગામ લોકોએ શોભાયાત્રા કાઢી આશાનું સન્માન કર્યું હતું. આ અંગે ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુ ચૌધરીએ વધુ માહિતી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ