મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરધામમાં આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. આ પહેલા 21-મીએ પ્રક્ષાલન વિધિ, 22મીએ ઘટસ્થાપન, 28મીએ શતચંડી યજ્ઞ અને બીજી ઑક્ટોબરે પાલખીયાત્રા યોજાશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચાચર ચોકમાં ભક્તો માટે ગરબાનું આયોજન કરાતું હોય છે, પરંતુ આ વખતે મંદિરના પુનઃનિર્માણની કામગીરીને લઈ આ વખતના ગરબા S.T. બસ મથકના બાજુના મેદાનમાં યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 3:06 પી એમ(PM)
મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરધામમાં આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે.