મે 23, 2025 7:24 પી એમ(PM)

printer

મહેસાણાના સુંદરપુરા ગામમાં દીવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામમાં દીવાલ પડતાં 4 લોકોના મોત થયા છે. મકાનનુ કામ ચાલી રહ્યું હતું દરમિયાન જૂની દીવાલ ધરાશાયી થતા 6 લોકો દટાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.