ડિસેમ્બર 23, 2025 3:21 પી એમ(PM)

printer

મહેસાણાના પોલીસ પરેડ મેદાન ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું હતું.

મહેસાણાના પોલીસ પરેડ મેદાન ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું હતું. વોકલ ફોર લોકલના હેતુ સાથે યોજાયેલ આ મેળામાં 70 સ્ટોલ ઉપરથી સખીમંડળ અને સ્વસહાય જૂથોની બહેનોએ પોતાના હાથે બનાવેલી સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર બની. આ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત કરી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી પ્રોત્સાહન આપ્યુ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.